વિદેશમાં ઉચ્ચ અભ્યાસ


આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક-યુવતિઓ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫.૦૦ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઇ અમલમાં છે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી.તેમજ આ યોજનામાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ-૬૦ હપ્તામાં ભરપાઇ કરવાની રહે છે. જેનો વ્યાજનો દર વાર્ષિક ૪% છે.

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ
1 of બોરીયાલા
Also in this Section