જીટીડીસી લોન દરખાસ્ત પોર્ટલ લાભાર્થીઓને લોન્સ માટે દરખાસ્ત કરવા અને વિભાગ સાથેના તેઓના લોન ખાતાને મેનેજ કરવાની મંજૂરી આપે છે. દરખાસ્તનો ઉદ્દેશ લોન દરખાસ્ત પ્રક્રિયાને સરળ બનાવવા અને સેવાનો ઝડપી વિતરણ કરવાનો છે.
વિદેશ અભ્યાસ
પાઇલોટ ટ્રેનીંગ
સ્વરોજગારી
દરિયાઇ માછીમારો માટે પગભર થવાની યોજના
પોલ્ટ્રી ફાર્મ