ઓટો રીક્ષા (છકડો) (NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)


gr

  • યોજનાનું નામ | ઓટો રીક્ષા (છકડો) (NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)
  • યોજનાની લોનની રકમ રૂ. | રૂ.૨.૦૦ લાખ
  • યોજનાની ટૂંકી વિગત | આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતાં આદિજાતિના બેરોજગાર યુવકોને રૂ.૨.૦૦ લાખની મર્યાદામાં પ્રમાણે ઓટો રીક્ષા આપવાની યોજના અમલમાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-ની વાર્ષિક આવક મર્યાદા ધરાવતાં કુટુંબો આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજના હેઠળ વ્યાજનો દર વાર્ષિક ૬% છે. સદરહું યોજના અંગે લોનના ત્રિમાસિક હપ્તામાં પાંચ વર્ષમાં ભરપાઇ કરવાની રહે છે.
Also in this Section