શિક્ષારૂણ ( NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)


gr

  • યોજનાનું નામ | શિક્ષારૂણ ( NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)
  • યોજનાની લોનની રકમ રૂ. | રૂ.૫.૦૦ લાખ
  • યોજનાની ટૂંકી વિગત | આ યોજના હેઠળ ધોરણ-૧૨ પછી આદિજાતિના યુવક-યુવતિઓ માટે નર્સીંગ તેમજ એન્જીનીયરીંગ જેવા કોર્ષ માટે રૂ.૫.૦૦ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે. જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-ની વાર્ષિક આવક મર્યાદા ધરાવતાં કુટુંબો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
સંબંધિત કડીઓ