નાહરી કેન્દ્ર (રાજ્ય સરકારશ્રી દ્રારા સહાયિત)


gr

  • યોજનાનું નામ | નાહરી કેન્દ્ર (રાજ્ય સરકારશ્રી દ્રારા સહાયિત)
  • યોજનાની લોનની રકમ રૂ. | રૂ.૫.૦૦ લાખ
  • યોજનાની ટૂંકી વિગત | આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નાહરી કેન્દ્ર દ્રારા આદિવાસી મહિલાઓ ગૃહ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ હથ ધરી તેના વેચાણ થકી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પગભર થાય તેવો મુખ્ય ઉદ્દેશ છે. આ યોજનામાં નિગમ દ્રારા રૂ.૫.૦૦ લાખની લોન તેમજ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્રારા રૂ.૫.૦૦ લાખની સહાય આપવામાં આવે છે. આ યોજનામાં અગિયાર મહિલાઓનું એક જૂથ બની નાહરી કેન્દ્રની સ્થાપના કરવામાં આવે છે. જેમાં વ્યાજનો દર વાર્ષિક ૪% છે.
Also in this Section