માઈક્રો ક્રેડિટ લોન યોજના


  • યોજનાનું નામ | માઈક્રો ક્રેડિટ લોન યોજના
  • ધિરાણ/સહાય મર્યાદા / વ્યાજનો દર | રુ. ૨૦૦૦/- સુધીનું મહત્તમ મર્યાદામાં ધિરાણ, વાર્ષિક ૧૨ % વ્યાજ દર રાખવામાં આવેલ.
  • અભિપ્રાય / ભલામણ | સરકારશ્રીએ નક્કી કરેલ સંબંધિત ડેરી અથવા એન.જી.ઓ.ની સ્પષ્ટ ભલામણ સહ
  • લોન પરત કરવાનો સમયગાળો | ધિરાણ મળ્યાના બીજા માસથી નિયત થયેલા હપ્તા મુજબ દર માસે વ્યાસ સહીત વસુલાત જમા કરાવવાની રહેશે.
Related Links
Also in this Section