IELTS & TOFELની તાલીમ (રાજ્ય સરકારશ્રી દ્રારા સહાયિત)


gr

  • યોજનાનું નામ | IELTS & TOFELની તાલીમ (રાજ્ય સરકારશ્રી દ્રારા સહાયિત)
  • યોજનાની લોનની રકમ રૂ. | નિર્ધારીત ફીના ધોરણ મુજબ
  • યોજનાની ટૂંકી વિગત | આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના વસતાં આદિજાતિ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માંગનારને IELTS & TOFELની પરીક્ષા પાસ કરવાની રહે છે. જેથી આવા વિદ્યાર્થીઓ પોતે અભ્યાસમાં હોશિયાર હોવા છતાં પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી આવા પ્રકારની ક્લાસીસ કરી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જઇ શકતા નથી. આથી આવા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકે તે હેતુથી આ યોજના મૂકવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીને જરૂરી તાલીમની સાથે પાસપોર્ટ, વિઝા, વિદેશમાં અભ્યાસ અંગેનું માર્ગદર્શન, ત્યાં કોલેજ/યુનિવર્સીટીમાં તેમજ હોસ્ટેલમાં પ્રવેશ અંગેનું માર્ગદર્શન તેમજ અંગ્રેજી ભાષાની તૈયારી સહિત તમામ સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ વિદ્યાર્થી તરફથી જે તે વિષયની તાલીમ મેળવે તે અંગેની નિયત કરેલ ફી ચુકવવાની આવે છે.
Also in this Section