માછીમારીની યોજના (NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)


gr

  • યોજનાનું નામ | માછીમારીની યોજના (NSTFDC, કેન્દ્ર સરકારશ્રી દ્રારા સહાયિત)
  • યોજનાની લોનની રકમ રૂ. | યુનિટ દીઠ રૂ.૫૫.૦૦ લાખ
  • યોજનાની ટૂંકી વિગત | આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની દરિયાઇ વિસ્તારમાં માછીમારીની કુશળતા ધરાવતા માછીમારોને ૧૧ વ્યક્તિઓનું જૂથ બનાવી કામગીરી કરવાની રહેશે જેમાં એક વ્યક્તિ દીઠ રૂ.૪.૦૦ લોન પેટે અને રૂ.૧.૦૦ લાખ સહાય પેટે કુલ વ્યક્તિદીઠ રૂ.૫.૦૦ ચુકવવામાં આવશે. જેમાં ૧૧ માછીમારોનું જૂથ બનાવી ૧૧ વ્યક્તિઓને લોન પેટે રૂ.૪૪.૦૦ લાખ અને સહાય પેટે રૂ.૧૧.૦૦ લાખ મળી કુલ રૂ.૫૫.૦૦ની રકમ ખર્ચ કરવામાં આવશે. આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૪% છે. જે લોન મળ્યા બાદ ૨૦ ત્રિમાસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહે છે.
સંબંધિત કડીઓ