વાપરવાની સરતો
આ વેબસાઈટ ભારત, ગુજરાતના આદિજાતિ વિકાસ નિગમે બનાવી છે, વિકસાવી છે અને નિભાવી છે.
આ વેબાસઈટની માહિતી સ્પષ્ટ, સુરેખ અને ચોક્સાઈભરી હોય તે સુનિશ્ચિત કરવા માટે પૂરતી કાળજી લેવામાં આવી છે. છતાં પણ તેને કાનૂની વિધાન તરીકે ગણી તેનો કાનૂની ઉપયોગ કરી શકાય નહિ. કંઈક સંદર્ભના અથવા શંકા જેવું જણાય તો વપરાશકારો વિભાગમાંથી કે અન્ય સ્ત્રોતમાંથા ચોક્કાસાઈ કરી લે તેમજ યોગ્ય વ્યાવસાયિક સલાહ તે તેવી સલાહ તેમને આપવામાં આવે છે.
કોઈપણ સંજોગોમાં આ વિભાગ તેના ઉપયોગને કારણે થતા ખર્ચ, નુક્સાન, ખોટ કે તેનો ઉપયોગ કરવાને કારણે અથવા ન કરવાને કારણે ઉપસ્થિત થતા અમર્યાદિત સીધી કે આડકતરી રીતે થતા ખર્ચ, ખોટ કે નુક્સાન માટે જવાબદાર નથી. આ સરતો અને બોલીઓનું નિયંત્રણ ભારતીય કાનૂન અનુસારનું છે. અને તેને આધિન છે. આ સરતો અને બોલીઓમાં ઉદ્ભવતા કોઈપણ વિવાદ ભારતની અદાલતોના કાર્યક્ષેત્રમાં આવે છે.
આ વેબસાઈટ ઉપર દર્શાવેલી માહિતીની સાથે સ્વૈચ્છિક કે બિનસરકારી સંગઠનો સાથે સંકળાયેલી સંરચિતાઓની માહિતી પણ આવી જાય. ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ, ગુજરાત સરકાર, ભારત આ માહિતી, આ જોડાણો, આ નિર્દેશો કે દર્શકો માત્ર તમારી જાણ અને સુવિધા માટે જ આપે છે. તમે જ્યારે બહારની કોઈ એજન્સીની વેબસાઈટનો સંપર્ક કરો છો. તે ક્ષણે જ તમે ગુજરાત રાજ્ય, ભારત આપને એવી કોઈજ ખાતરી આપતું હની કે બધા સમય માટે તે સંકળાયેલાં પાનાં તમને ઉપલબ્ધ થશે જ.
ગુજરાત આદિજાતી વિકાસ નિગમ, ગુજરાત સરકાર, નિગમ આવી જોડાયેલી વેબસાઈટમાં રહેલી કોપીરાઈટ માહિતીના ઉપયોગ માટે તમને આધિકૃતતા ત જોડાયેલી વેબસાઈટના માલીકો પાસેથી મેળવી લેવી.
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ, ગુજરાત સરકાર, ભારત તમને એવી ખાતરી આપતુ નથી કે આવી જોડાયેલી વેબસાઈટ ભારત સરકારની વેબસાઈટ માર્ગદર્શીકાનું પાલન કરશે.