પરિચય


gr

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન એક વૈધાનિક કોર્પોરેશન છે. જેની રચના ગુજરાત આદિજાતિ વિકાસ અધિનિયમ-૧૯૭૨ (ગુજરાત એક્ટ નં. ૫-૧૯૭૨) થી કરવામાં આવી છે. ગુજરાત સરકારશ્રીના જાહેરનામા ક્રમાંક : જીએસએચ/૫૦૯૦/ટીડીસી/૧૦/શ/ જે, તા. ૨૭-૧૦-૭૨ થી આ સ્વાયત્ત કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું છે. તા. ૨૪-૧૧-૭૨ના રોજ મળેલ ડિરેક્ટરની બોર્ડની પ્રથમ બેઠક થી કોર્પોરેશને પોતાના કામકાજનો શુભારંભ કરેલ છે.

Also in this Section