રચના


gr

કોર્પોરેશનનું નિયામક મંડળ રાજ્ય સરકાર શ્રી તરફથી નિયુક્ત થયેલા ૯ ડિરેક્ટરશ્રીઓનું બનેલું છે. અધિનિયમ ની જોગવાઈ પúમાણે સરકારી ડિરેક્ટરો ત્રણથી ઓછા ન હોવા જોઈએ, અને બાકી ના ૬ ડિરેક્ટરો બિન સરકારી હોવા જોઈએ. અધિનિયમ થી એ પણ જોગવાઈ કરવામાં આવી છે કે, ત્રણ ડિરેક્ટરો આદિજાતિ ના હોવા જોઈએ. આ ડિરેક્ટરમાં થી એક ડિરેક્ટર શ્રી અધ્યક્ષ તરીકે અને સરકારી ડિરેક્ટરો પૈકી એક ડિરેક્ટરને રાજ્ય સરકાર શ્રી, કાર્યપાલક નિયામક તરીકે નિમણૂંક આપે છે.

Also in this Section