ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના નિયામક મંડળ


નિયામક મંડળ


કોર્પોરેશન કુલ ૯ સભ્યોનું બનેલું છે. જેમાં ૬ ડીરેકટરશ્રીઓ બીન સરકારી તથા ૩ ડીરેકટરોશ્રી સરકારી હોય છે. ૬ બીન સરકારી ડીરેકટરમાં ૧ અધ્યક્ષશ્રી, ૧ ઉપધ્યક્ષશ્રી અને બાકીના ૪ ડીરેકટરર્સ હોય છે. અને ૩ સરકારી સભ્યમાં ૧ કાર્યપાલક નિયામક, ૧, નાયબ સભિવ(આદજાતિ) અને ૧ નાણાંકીય સલાહકારનો સમાવેશ થાય છે. જેની નિમણુંક રાજય સરકારશ્રી તરફથી કરવામાં આવે છે.

SR.noName of the Board of Directors Photo Post
1.શ્રી જે. પી. ગુપ્તા (આઈ.એ.એસ) અધ્યક્ષ
2.શ્રી સી. બી. બલાત,(આઇ.એ.એસ) કારોબારી સંચાલક
3.શ્રી મનીષ ડી. શાહ
સંયુક્ત સચિવ
આદિવાસી વિકાસ વિભાગ
સંચાલક
4.શ્રી આર. જે. ખરાડી
નાયબ સચિવ
નાણા વિભાગ
નિયામક-નાણા વિભાગ
5.ખાલી પોસ્ટ નિયામક (બિન સત્તાવાર)
સંબંધિત કડીઓ